પ્રસ્તાવના:
આ લેખમાં શિક્ષણના ખાનગીકરણ અને મોંઘીદાટ ફી વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આજે શિક્ષણક્ષેત્રમાં ખાનગીકરણને કારણે ઉભી થતી સમસ્યાઓ અને મોંઘીદાટ ફીનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ છે. રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીગણ પાસેથી આકરો ખર્ચ ઉઘરાવવામાં આવે છે, જેને કારણે સામાન્ય પરિવારોને આ અર્થસંકટનો સામનો કરવો પડે છે. આ લેખમાં વિવિધ મુદ્દાઓ પર ચિંતન અને ઉકેલો પણ રજૂ કરવામાં આવ્યા છે, તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરવામાં આવી છે.
ચર્ચાપત્ર લખતી વખતે ધ્યાનમાં
રાખવાની બાબતો:
વર્તમાનપત્રોમાં વર્તમાન યુદ્દાઓ
પર વ્યક્તિગત અભિપ્રાય માટે ગર્ચાપત્ર લખવામાં આવે છે.
જેમાં. સાંપ્રત પ્રવાહો, વર્તમાન
સમસ્યાઓ, ચર્ચાસ્પદ મુદ્દાઓ અને ચિંતનશીલ મુદ્દાઓ પર ચર્ચાપત્ર વર્તમાનપત્રો દ્વારા
પ્રસિદ્ધ થાય છે.
ચર્ચાપત્ર પ્રજા તથા શાસકોનું
ધ્યાન દોરવા માટે હોવાથી તેની ભાષા કટાક્ષવાળી, ચર્ચા તથા દલીલો રજૂ કરતી તથા પ્રશ્નો
રજૂ કરતી હોવી.
ચર્ચાપત્રમાં સમસ્યાનું આલેખન
કરવાનું હોવાથી તેના ઉદ્ભવનાં કારણો, અસરો અને તેના ઉપાયો વિશે પણ ચર્ચા કરવી પડે.
ચર્ચાપત્ર એ જનતાના વિચારોની
જાહેર પ્રસ્તુત છે.
ચર્ચાપત્ર એ અખબારીના ધબકાર
છે.
ચર્ચાપત્ર હંમેશાં બે ભાગમાં હોય છે :
ભાગ : 1……. તંત્રીને સંબોધીને
પ્રેષણ હોય છે.
ભાગ : 1……. મુખ્ય વિષયવસ્તુ
ચાધિત્ર દ્વારા રજૂ થાય છે.
● બંને ભાગને અલગ કરવા વચ્ચે આડી લીટી કરીને બંને ભાગને
અલગ પાડવામાં આવે છે.
● ચર્ચાપત્ર એ જનતાના વિચારોની જાહેર પ્રસ્તુતિ છે. ચર્ચાપત્રમાં મુકેલા વિચારોનો તણખો ઘણીવાર આગ બની જાય છે.
● ચર્ચાપત્રો હંમેશાં મુદ્દાસર લખાયેલા હોવા જોઈએ જેમાં મુખ્ય મુદ્દા ઉપર જ ધ્યાન કેન્દ્રિત થયેલું હોય.
● મહદંશે એક જ મુખ્ય મુદ્દો હોય ત્યારે અસરકારક અને સચોટ બને છે.
● ચર્ચાપત્ર લખતી વખતે સાદાઈ, લઘુતા અને લક્ષ્યવેધી દ્રષ્ટિ હોવી જોઈએ કારણ કે એમાં વ્યર્થ પ્રલાયને સ્થાન નથી.
● સાચા અને સક્રિય સમાચારપત્રો આવા પત્રોને યોગ્ય સ્થાને પહોંચાડવાના પ્રયત્નો કરે જ છે, ચર્ચાપત્ર લખવા માટે નૈતિક હિંમત અને સ્પષ્ટ અભિવ્યક્તિ કેળવવી પણ જરૂરી છે, જે ચચર્ચાપત્રના લેખકને યશ અપાવે છે.
● આધુનિક યુગમાં ઊઠતા વિચિત્ર પ્રશ્નોને ખાનમાં લઈ બને એટલી ખુલ્લા દિલે ચર્ચા કરવામાં આવે તો જ પ્રગતિશીલ સમાજને અને દેશને પ્રોત્સાહન મળશે અને નવું જાણવા પણ મળશે તે વાસ્તવિક્તા છે.
● આથી ચર્ચાપત્રમાં વધુમાં વધુ લોકોએ એમાં સક્રિય રસ લેવો જોઈએ.
ચર્ચાપત્રના મહત્વનાં મુદ્દાઓ :
ચર્ચાપત્ર લખતી વખતે ધ્યાનમાં
રાખવાના મુદ્દા જે અગત્યના છે.
(1) સોશિયલ મીડિયાના લાભાલાભ
(2) ઓનલાઈન શિક્ષણ કેટલું જરૂરી.
(3) 21 મી સદીના બાળકો પર ગેમ્સનો પ્રભાવ.
(4) શાળાકીય શિક્ષણમાં રમત-ગમતનું મહત્વ.
(5) વર્તમાન શિક્ષણ પદ્ધતિની મુખ્ય સમસ્યાઓ.
(6) હાલની પરીક્ષા પદ્ધતિ
(7) મોંધુદાટ શિક્ષણ અને શિક્ષણમાં ખાનગીકરણ
(8) ડિજિટલ ભારત
(9) શિક્ષણમાં માતૃભાષાનું
મહત્વ
(10)
21 મી સદીમાં પણ અંધશ્રદ્ધા
નમૂનો |
|||||
|
|
અ.બ.ક. સરનામું -1 સરનામું-2 તારીખ: |
|||
પ્રતિ તંત્રીશ્રી, ‘ચ.છ.જ.’ દૈનિક અમદાવાદ. |
|
|
|||
વિષય : પ્રસ્તુત ચર્ચાપત્રને આપના દૈનિકમાં સ્થાન આપવા બાબત. |
|||||
માનનીયશ્રી………………………………………………………………………………………………………………………………..………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………
બિડાણ ……………….. |
|||||
પ્રશ્ન: ગુજરાતમાં શિક્ષણના
નમૂનો |
|||||
|
|
ક.ખ.ગ. અ.બ.ક. સોસાયટી ક.ખ.ગ. શહેર શહેર તારીખ : ૦૮/૧૦/૨૦૨૪ |
|||
પ્રતિ તંત્રીશ્રી, ‘ચ.છ.જ.’ દૈનિક ટ.ઠ.ડ. શહેર |
|
|
|||
વિષય: સિક્ષણના ખાનગીકરણ અને મોંઘુદાટ સિક્ષણ વિષય પર લેખાયેલ ચર્ચાપત્રને આપના વર્તમાન પત્રમાં સ્થાન આપવા વિનંતી. |
|||||
સુજ્ઞ મહોદયશ્રી, સવિનય જણાવવાનું કે આ પત્ર સાથે ભિપ્રણ કરેલ શિક્ષણના |
|||||
બિડાણ : ચર્ચાપત્ર |
|
લિ.આપનો વિશ્વાસુ, ક.ખ.ગ. |
|||
શિક્ષણ મોંઘુદાટ સેવાનું ક્ષેત્ર હવે પૈસા કમાવાનો શિક્ષણમાં ખાનગીકરણ ન થવું જોઈએ. જોકે તેમાં સરકાર ગુજરાત સરકારે શિક્ષણના નામે ઉપાડી લુંટ બંધ થાય છતાં પણ અમુક શાળામો અલગ શિક્ષણમાં ખાનગીકરણને લીધે જે મુશ્કેલીઓ ઉભી થઈ |
પ્રશ્ન: ગુજરાતમાં શિક્ષણના
નમૂનો |
||
|
|
ક.ખ.ગ. અ.બ.ક. સોસાયટી ક.ખ.ગ. શહેર શહેર તારીખ : ૦૮/૧૦/૨૦૨૪ |
પ્રતિ તંત્રીશ્રી, ‘ચ.છ.જ.’ દૈનિક ટ.ઠ.ડ. શહેર |
|
|
વિષય: સિક્ષણના ખાનગીકરણ અને મોંઘુદાટ સિક્ષણ વિષય પર લેખાયેલ ચર્ચાપત્રને આપના વર્તમાન પત્રમાં સ્થાન આપવા વિનંતી. |
||
સુજ્ઞ મહોદયશ્રી, સવિનય જણાવવાનું કે આ પત્ર સાથે ભિપ્રણ કરેલ શિક્ષણના |
||
બિડાણ : ચર્ચાપત્ર |
|
લિ.આપનો વિશ્વાસુ, ક.ખ.ગ. |
શિક્ષણ મોંઘુદાટ સેવાનું ક્ષેત્ર હવે પૈસા કમાવાનો શિક્ષણમાં ખાનગીકરણ ન થવું જોઈએ. જોકે તેમાં સરકાર ગુજરાત સરકારે શિક્ષણના નામે ઉપાડી લુંટ બંધ થાય છતાં પણ અમુક શાળામો અલગ શિક્ષણમાં ખાનગીકરણને લીધે જે મુશ્કેલીઓ ઉભી થઈ |
નમૂનો
અ.બ.ક.
સરનામું -1
સરનામું-2
તારીખ:
પ્રતિ
તંત્રીશ્રી,
‘ચ.છ.જ.’ દૈનિક
અમદાવાદ.
વિષય : પ્રસ્તુત ચર્ચાપત્રને
આપના દૈનિકમાં સ્થાન આપવા બાબત.
માનનીયશ્રી
બિડાણ:
પ્રશ્ન: ગુજરાતમાં શિક્ષણના
ખાનગીકરણ અને મોંઘીદાટ ફી અંગે ચર્ચાપત્ર લખો.
ક.ખ.ગ.
અ.બ.ક. સોસાયટી
ક.ખ.ગ. શહેર
શહેર તારીખ : ૦૮/૧૦/૨૦૨૪
પ્રતિ
તંત્રીશ્રી,
‘ચ.છ.જ.’ દૈનિક
ટ.ઠ.ડ. શહેર
વિષય: સિક્ષણના ખાનગીકરણ અને
મોંઘુદાટ સિક્ષણ વિષય પર લેખાયેલ ચર્ચાપત્રને આપના વર્તમાન પત્રમાં સ્થાન આપવા વિનંતી.
સુજ્ઞ મહોદયશ્રી,
સવિનય જણાવવાનું કે આ પત્ર
સાથે ભિપ્રણ કરેલ શિક્ષણના ખાનગીકરણ અને મોઘુંદાટ શિક્ષણ વિષય પર લેખાયેલ મારા ચર્ચાપત્રને
આપના વર્તમાન પત્રમાં સ્થાન આપવા મારી આગ્રહ ભરી વિનંતી.
બિડાણ : ચર્ચાપત્ર
લિ.આપનો વિશ્વાસુ,
ક.ખ.ગ.
શિક્ષણ મોંઘુદાટ સેવાનું ક્ષેત્ર
હવે પૈસા કમાવાનો ધંધો
શિક્ષણમાં ખાનગીકરણ ન થવું
જોઈએ. જોકે તેમાં સરકાર અને વાલી બંને સરખા જ જુવાળંદાર છે. ખબર નહી કેમ પણ આપણે ત્યાં
સરકારી બાબતો ને થઈને એક સુગ છે સરકારી શાળા હોય કે સરકારી દવાબાનું કે પછી સરકારી
એસ.ટી. આમાં કોઈને જવું નથી. દરેક વાલીને એવી ઘેલછા છે કે માનથી શાળામાં અભ્યાસ કરી
મારી દિકરો મોટો માણસ બની જજશે ? તો આ એક સ્વત્ર છે જે ટુંક સમયમાં સાબિત થઈ જવાનું
છે.
ગુજરાત સરકારે શિક્ષણના નામે
ઉપાડી લુંટ બંધ થાય તે માટે ખાનગી શાળાઓની કી નક્કી કરતો વિધેયક ૨૦૧૭માં લાગુ પાડ્યો
અને ફી નિયમન સમિતિઓ મનાવી છતા રજુ શિક્ષય ક્ષેત્રમાં પાલીઓ પાસેથી અશ્વર-અલગ નામે
ફી ઉઘરાવવામાં આવે છે અરે સરકારે શિક્ષણનો અધિકાર અધિનિયમ- ૨૦૦૯ની કલમ-૧૩માં જોગવાઈ
કરેલ છે કે કોઈપણ શાળા પ્રવેશ સમયે ડોનેશન કે વધારાની ફી વસુલી શકશે નહી
છતાં પણ અમુક શાળામો અલગ અલગ
રીતે ઉઘરાણા કરતી હોય છે જો વધારાની ફી ઉઘરાવે તો તેનાથી દસ ગણી રકમના દંડની જોગવાઈ
કરેલ છે છતાં યોગ્ય અમલીકરણ ના અભાવે આવા શિક્ષણના વેપારીઓ પોતાનો ધંધો ચાલુ રાખે છે
તો આનો ઉકેલ તો એક જ છે બાળકને સરકારી શાળામાં ભણાવો અથવા ગ્રાન્ટેડ શાળામાં જેવી શિક્ષણમાં
ખાનગીકારણ અટકશે અને મોંઘીદાટ ફી કે ડોનેશનની એ ચિંતા નહી પરંતુ હાલના દેખાદેખીના સમયમાં
સરકારી શાળામાં છોકરાને ભણવા મૂકીએ તો લોકો શું વિચારશે? અરે છોડો આ ચિતા સબ સે બડા
હે રોગ ક્યાં કહેંગે લોગ જો તલમાં તેલ હોયને તો નિકળે જ બાકી ખાનગી શાળામાં મુકવાથી
તમારો દિકરો/દિકરી હોશિયાર નહી થાય એ દિવા જેવી સ્પષ્ટ વાત છે અને તમે અને હું બધાય
જાણીએ છીએ કે સરકારી શાળામાં ભણતર સાથે ગણતર થાય છે.
શિક્ષણમાં ખાનગીકરણને લીધે
જે મુશ્કેલીઓ ઉભી થઈ છે એ બે પ્રકારની છે.(૧) સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનું
સ્તર દિન પ્રતિદિન કથળતું જાય છે (એમાં અમુક અપવાદો હોઈ શકે છે) અને (૨) ખાનગી શિક્ષણ
દિન પ્રતિદિન મોંઘું થતું જાય છે. નવાઈની વાત તો એ છે કે ખાનગી શિક્ષણ મોંઘું થવા છતાં
મુઠ્ઠીભર અપવાદોને બાદ કરતા શિક્ષણની ગુણવત્તા તો ઠેરની ઠેર જ છે. અને તેથી જ દેશ કે
રાજ્યને હજુ પણ કાબેલ, સક્ષમ અને કુશળ શિક્ષિત માનવબળની સતત અછત વર્તાય છે. સમગ્રપણે
જોતાં માત્ર સંખ્યા વધવા સિવાય શિક્ષણની ગુણવત્તાની બાબતમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન
આવ્યું હોય એમ જણાતું નથી. આ સ્થિતિમાં ભોગવવાનું તો છેલ્લે વિદ્યાર્થીઓ અને વાલીઓને
જ આવે છે, કારણ કે સરકારી અને ખાનગી બંને પ્રકારની શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ મેળવનાર
વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થાય કે ન થાય પણ શિક્ષણ આપનાર સંસ્થાઓના સંચાલકો અને કર્મચારીઓને
તો જે લાભો મળવાના હોય છે એ યેનકેન પ્રકારે મળી જ જતા હોય છે. શિક્ષણની કથળતી ગુણવત્તા
છતાં આ લોકોની આમદાની ઘટી હોય એવું હજુ સુધી ક્યાંય જોવા મળ્યું નથી.