સ્વ અને વ્યક્તિત્વ
અંગ્રેજી ભાષાના Personality શબ્દના પર્યાય તથા ગુજરાતી ભાષામાં “વ્યક્તિત્વ” શબ્દ પ્રયોજાય છે, જે લેટિન ભાષાના Persona શબ્દ પરથી આ Persona મહોરું
{getToc} $title={Table of Contents} $count={Boolean}
વ્યક્તિત્વ એટલે શું?
વ્યાખ્યા: વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન, કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે.– જી. ડબ્લ્યુ ઓલપાર્ટ (1937)
વ્યક્તિત્વના વિવિધ અભિગમો :
(i) વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ
ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના (સાત્ત્વિક, રાજસી, તામસી)
(ii) વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ
(iii) મનોગત્યાત્મક અભિગમ : સિગ્મંડ ફ્રોઈડ
વ્યક્તિત્વ રચનામાં ત્રણ અંગ (ઈડ), (ઈગો), (સુપર ઈગો)
(iv) માનવવાદી અભિગમ : કાર્લ રોજર્સ
(v) સ્વ-સાર્થકતાનો સિદ્ધાંત : મેસ્લો
માનવ અંગેનો મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે.
(vi) વાર્તનિક અભિગમ : જે. બી. વિટ્સન, ટોલમેન, ગ્રંથ
આ અભિગમને ઉદ્દીપક – પ્રતિક્રિયા અભિગમ કહે છે.
વ્યક્તિત્વ વિકાસને અસર કરતાં પરિબળો:
(i) જૈવિક પરિબળો : વંશ, કુટુંબ અને માતા- પિતા તરફથી મળતાં રંગસૂત્રો
(ii) શારીરિક પરિબળો : શરીરની રાસાયણિક સમતુલ ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર અને શરીરનું
બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે.
(iii) મનોશારીરિક પરિબળ : વ્યતિત્વ-વિકાસમાં બુદ્ધિ, કલ્પનાશક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્કશક્તિ, સ્મૃતિ-નિર્ણાયક શક્તિ વગેરેનો મહત્ત્વનો ફાળો રહે છે.
(iv) સામાજિક-સાંસ્કૃતિક પરિબળ : કુટુંબ, શાળા, સમાજ વગેરેનો ફાળો રહ્યો છે. આ ઉપરાંત સમાજનાં મૂલ્યો ભજવે છે.
વ્યક્તિત્વ માપનની વિવિધ રીતે વપરાય છે.
(1) નિરીક્ષકનો અહેવાલ
(2) આત્મવૃત્તાંત
(3) પ્રક્ષેપણ પ્રવિધિ/પદ્ધતિ
આત્મવૃત્તાંત
(1) મીનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિક
મનોરોગોના નિદાનમાં મદદ કરવા માટે હેથવે અને મેકકીનલેએ આ કસોટી 1940માં રચી તેની સુધારેલી આવૃતિ MMPI-2 1989માં પ્રકાશિત થઈ, તેમાં 567 કથાનો છે.
આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલિ
(i) અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ
(ii) સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક
16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા
- રોશાર્કની શાહીના ડાઘાની કસોટી
સ્વિટઝર્લેન્ડના 1921માં હરમન રોશાર્ક વિકસાવી
- વિષય અધિપ્રત્યક્ષ કસોટી
મોર્ગન અને મરે
- ચિત્ર વૈફલ્ય કસોટી
રોઝનવીગ
- વાક્યપૂર્તિ કસોટી
પાઈન અને તન્ડલર (1930)
સ્વ:
‘વ્યક્તિત્વનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે ‘ – ક્રચ, ક્રચફિલ્ડ, બેલાચી
સ્વના પ્રકાર :
વાસ્તવિક સ્વ – સંભવિત સ્વ – આદર્શ સ્વ
સ્વ નિયમનની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ
સ્વ- નિરીક્ષણ
ઉદ્દીપક નિયંત્રણ
સ્વ – પ્રબલન
સ્વ – ઉપદેશ (સૂચન)








