પ્રેમાનંદ ભટ્ટ જીવનચરિત્ર
પ્રેમાનંદ ભટ્ટ પરિચય
મૂળનામ: પ્રેમાનંદ ક્રુષ્ણરામ ભટ્ટ
જન્મ: 1636
મૃત્યુ: 1714
જન્મસ્થળ: વડોદરા
ગુરુ: રામચરણ
ઉપનામ: મહાકવિ, રસસિદ્ધિ કવિ, આખ્યાન શિરોમણિ
પ્રેમાનંદની કૃતિઓ:
વિવેક વણઝારો, મામેરું, સુભદ્રાહરણ, સુદામાચરિત્ર, ઓખાહરણ, નળખ્યાન, દાણલીલા, રણયવજ્ઞ, ભ્રમરગીતા, અભિમન્યુ આખ્યાન, હૂંડી, સુધન્વા આખ્યાન, દશમસ્કંધ, વામનકથા
પ્રેમાનંદની પંક્તિઓ:
પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાના કવિ મનાય છે. આથી “માણભટ્ટ” તરીકે ઓળખાયા.
પ્રેમાનંદની “ઓખાહરણ” ક્રુતિ દર ચૈત્ર માસમાં ગવાય છે.
તેઓની કૃતિ “સુદામાચરિત્ર” દર શનિવારે અને તેમની “હૂંડી” દર રવિવારે ગવાય છે.
પ્રેમાનંદે તેમના ગુરુ રામચરણ સાથે ઉત્તર ભારતની યાત્રા કરી હતી.
ગુરુ રામચરણે જ તેમને “ઉબર મૂકી ડુંગર ન પૂજવાની સલાહ આપી હતી.”
પ્રેમાનંદને “ગુજરાતનાં જ્યોતિર્ઘર” તરીકે ઓળખવામાં આવે છે.
પ્રેમાનંદને “બાંધું નાગદમણ ગુજરાતી ભાષા” માં સૌપ્રથમ “ગુજરાતી” પ્રયોગ કર્યો હતો.
કનૈયાલાલ મુન્શીએ પ્રેમાનંને “ગુજરાતી રણભૂમિનો નાનકડો વ્યાસ” કહીને બિરાજેલ છે.
પ્રેમાનંદની પ્રતિજ્ઞા:
જ્યાં સુધી માતૃભાષા (ગુજરાતી) ને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું.

