પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે જાણીશું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (National Education Policy 2020) એ ભારતના શિક્ષણક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ મિશન છે, જેનો ઉદ્દેશ્ય નવા દિશા અને ગુણવત્તા સાથે શિક્ષણને સર્વાંગી રૂપમાં સુધારવાનો છે. NEP-2020, 1986 અને 1968ની અગાઉની નીતિઓ સાથે સંકળાયેલ છે અને તેની કલ્પના એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થાની છે, જે ભારતને વૈશ્વિક મંચ પર પ્રતિનિધિત્વ કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ બનાવે છે.
NEP-2020માં પાંચ મુખ્ય આધાર સ્થંભો – પ્રાપ્યતા, સમાનતા, ગુણવત્તા, સસ્તુંપણું અને જવાબદારીને ધ્યાનમાં રાખીને વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. માતૃભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ, વ્યાવસાયિક કૌશલ્ય કક્ષાએ જોર, મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ માટેની સંવિધાનિક વ્યાખ્યા, અને ઇ-શિક્ષણનો સમાવેશ આ નીતિના ખાસ પાસાંઓમાં આવે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ભારતની શિક્ષણ વ્યવસ્થામાં એક પરિવર્તનકારી પગલું છે. આ નીતિનું મુખ્ય લક્ષ્ય ભારતને એક જ્ઞાન આધારિત સમાજ બનાવવાનું છે. NEP 2020 ને 2023-24 શૈક્ષણિક વર્ષથી અમલમાં મૂકવામાં આવી રહી છે.
NEP 2020 ની કેટલીક મુખ્ય વિશેષતાઓ:
- મૂળભૂત સાક્ષરતા અને ગણિત: પ્રારંભિક વર્ષોમાં મજબૂત મૂળભૂત કૌશલ્યો પર ભાર.
- માતૃભાષામાં શિક્ષણ: પ્રારંભિક વર્ષોમાં માતૃભાષા અથવા સ્થાનિક ભાષાને અભ્યાસના માધ્યમ તરીકે પ્રોત્સાહન.
- વ્યાવસાયિક શિક્ષણ: વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વધુ ભાર.
- ઉચ્ચ શિક્ષણ સુધારા: ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંચાલન રચનામાં સુધારા.
- ટેક્નોલોજીનો ઉપયોગ: શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન.
NEP 2023 એ ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો યુગ શરૂ કર્યો છે.
NATIONAL EDUCATIONAL POLICY(NEP) – 2020
NEP-2020માંથી કેવા પ્રશ્ન પુછાઈ શકે?
માહિતી આધારિત. દા.ત. કયા વર્ષ સુધીમાં શિક્ષણ સુધી સમાન પહોંચ હાસલ કરવાની છે.
અર્થગ્રહણ આધારિત. દા.ત. નવી શિક્ષણનીતિમાં ‘બાલવાટિકા’ કક્ષાએ શું ફેરફાર થશે?
સમગ્રતયા અભ્યાસ આધારિત. દા.ત. નીચેના પૈકી શિક્ષણનીતિનો કયો ઉદ્દેશ નથી ?
NEP-2020માંથી કેવા પ્રશ્ન પુછાઈ શકે?
પ્રશ્નોના પ્રકાર :
1. ABCD પ્રકાર
2. વિધાન આપેલ હોય અને સાચું- ખોટું નક્કી કરતા પ્રશ્નો
૩. વિધાન આપેલ હોય અને સાચું ખોટું નક્કી કરતા પ્રશ્નો
4. જોડકા જોડવાના પ્રશ્નો
(1) Who was the chairman of NEP 2020 drafting committee?
(a) Kailasa Vadivoo Sivan
(b) Dr. K. Kasturirangan
(c) Prof. Yaspal Sharma
(d) Prof. G. RajaGopal
(2) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માટે માર્ગદર્શક સિદ્ધાંત શું છે?
(a) પ્રાચીન અને આધુનિક ભારતના સમૃદ્ધ સંસાધનો
(b) ભારતીય શાસ્ત્રીય સંગીત અને કલાનો સમૃદ્ધ વારસો
(c) પ્રાચીન અને શાશ્વત ભારતીય જ્ઞાનનો સમૃદ્ધ વારસો
(d) ભારતીય સૂફી પરંપરાનો સમૃદ્ધ વારસો
(3) NEP 2020 …………. ના વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.
1. સામાજિક આર્થિક વિકાસ
2. જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ
3. 100% રોજગારી
(a) માત્ર 1 અને 3
(b) માત્ર 2 અને 3
(c) માત્ર 1 અને 2
(d) આપેલ તમામ
(4) NEP 2020 બાબત નીચેના વિધાન ચકાસો.
1. નવી રાષ્ટ્રીયશિક્ષણનીતિમાં વર્ષ 2025 સુધીમાં ધોરણ ૩ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને અંકગણિતની સમજ સુનિશ્વિત કરવાનો ધ્યેય છે.
2. નવી રાષ્ટ્રીયશિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણકક્ષાએ ચોઈસ બેજડ ક્રેડીટ સીસ્ટમ શરુ કરવામાં આવશે.
(a) માત્ર વિધાન 1 સાચું
(b) માત્ર વિધાન 2 સાચું
(c) બંને વિધાન સાચા
(d) બંને વિધાન ખોટા
અગાઉની નીતિઓ
1. યુનિવર્સિટી શિક્ષણ પંચ (1948-49)
2. માધ્યમિક શિક્ષણ પંચ (1952-53)
3. કોઠારી કમિશન (1964-66)
4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 1968
5. 42 મો બંધારણીય સુધારો-1976- શિક્ષણ (સંયુક્ત યાદી)
6. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986
7. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો-1992
8. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020
ΝΕΡ (NATIONAL EDUCATIONAL POLICY) – 1968
- કોઠારી કમિશનની ભલામણના આધારે
- યુનિવર્સિટી શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પર ભાર
- બંધારણના અનુચ્છેદ 45 ની પૂર્તિ માટે
- વ્યાવસાયિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણને વધુ મહત્વ
- સમગ્ર દેશમાં હિન્દીને અભ્યાસનું માધ્યમ બનાવવું
- રમત ગમત પર વધુ ભાર
- ભારતમાં આકાર લઈ રહેલી નવી સામાજિક – આર્થિક વ્યવસ્થાના અનુસંધાને ભારત સરકાર દ્વારા “શિક્ષણના પડકારો – નીતિગત પરિપ્રેક્ષ્ય” નામે એક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું, જે દસ્તાવેજ 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રૂપમાં પરિણમ્યો
- 21 મી સદીની જરૂરિયાતો મુજબ બાળકોમાં જરૂરી કૌશલ્યો અને યોગ્યતાનો વિકાસ કરવો.
- એક ગતિશીલ, વિકાસશીલ, પ્રતિબદ્ધ અને પરિવર્તનશીલ સમાજનું નિર્માણ કરવું.
- પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર અને વિકાસ કરવો.
- 14 વર્ષ સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે વિશેષ કાર્યક્રમની રચના કરવી.
- સમાજના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે.
- સંશોધન અને વિકાસ દ્વારા આર્થિક પ્રગતિ વધારવી, અને જાળવી રાખવી.
- ટેકનિકલ જ્ઞાનક્ષેત્રે આત્મનિર્ભર બનવું અને એના સંચાલન માટે આવશ્યક માનવબળ ઊભું કરવું.
- 10 + 2 + 3 પદ્ધતિ આખા દેશમાં લાગુ કરવી.
- આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો.
- જે ભારતની સાંસ્કૃતિક પરંપરા, સમાનતા, બિન – સાંપ્રદાયિકતા, લૈંગિક સમાનતા, પર્યાવરણ સુરક્ષા, સામાજિક ભેદભાવની સમાપ્તિ, વૈજ્ઞાનિક માનસના વિકાસ અને નાના કુટુંબની વિભાવના જેવાં મૂલ્યોને સ્પષ્ટ કરતો હોય.
- શિક્ષણના દરેક સ્તર પર લઘુતમ અધ્યયન સ્તર (MLL – minimum levels of learning) નું નિર્ધારણ કરવું.
- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં યોગ્યતાના આધારે પ્રવેશ આપવો.
- રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યક્રમ, અનૌપચારિક તેમ જ મુક્ત અને દૂરવર્તી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 1986 નો અમલ
1. એક સમાન શિક્ષણ માળખું : 10 + 2 + 3
2. એક સરખો અભ્યાસક્રમ:
- રાજ્યોને સ્થાનિક પરિસ્થિતિ મુજબ ફેરફારની છૂટ
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1986 નો અમલ
3. અભ્યાસક્રમના હાર્દરૂપ તત્ત્વો
- ભારતની સ્વતંત્રતા ચળવળનો ઈતિહાસ
- બંધારણીય જવાબદારીઓ
- રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યક વિષયવસ્તુ
- ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો
- લૈંગિક સમાનતા
- પર્યાવરણ સરક્ષણ
- જાતીય સમાનતા
- સર્વસમાનતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા
- પર્યાવરણ સુરક્ષા
- સામાજિક અવરોધો દૂર કરવા
- નાના કુટુંબના ધોરણનું પાલન
- વૈજ્ઞાનિક વલણની કેળવણી
4. કાર્યાનુભવ (Work- Experience)
5. પર્યાવરણ શિક્ષણ:
6. અધ્યેતાકેન્દ્રી શિક્ષણ
7. વ્યવસાયલક્ષી શિક્ષણ:
- વ્યવસાયલક્ષી શિક્ષણને એક જુદો પ્રવાડ ગણી, એના અભ્યાસક્રમો માધ્યમિક શિક્ષણને અંતે અપાય તેવું સૂચન.
- વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો ગાળો 1 થી ૩ વર્ષ રાખવો.
- વ્યવસાયલક્ષી શિક્ષણના સંદર્ભમાં કોઠારી કમિશનની ભલામણો પછીના સમયમાં દેશના વિવિધ ભાગોમાં ટેકનિકલ ડાઈસ્કૂલો, આઈ.ટી.આઈ. સંસ્થાઓ તથા પોલિટેકનિક સંસ્થાઓનું વિસ્તરણ થયું છે.
8. સતત સર્વાંગી મૂલ્યાંકન
9. નવોદય વિધાલયો
10. શિક્ષક – પ્રશિક્ષણ
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત- MHRD દ્વારા 2016થી થઈ જેમાં સમગ્ર ભારતમાંથી ઓનલાઈન સુચનો મંગાવવામાં આવ્યા.
- શરૂઆત: 27 મે, 2016
- શરૂઆત: T.S.R. સુબ્રમણ્યમ સમિતિ
- 31 મે,2019 – પૂર્ણ – ડૉ.કે.કસ્તુરીરંજન સમિતિ
- 22 ભાષામાં ડ્રાફ્ટીંગ. (મુસદ્દો)
- ટી.એસ.આર. સુબ્રમણ્યમ કમિટી (2015)
- ડૉ.કે.કસ્તુરીરંગનના અધ્યક્ષ પદવાળી કમિટી
- જુન 2017માં બની અને મેં 2019માં રીપોર્ટ
પાંચ મુખ્ય બાબતો આધાર સ્થંભ :
(1) ACCESS
(2) EQUITY
(3) QUALITY
(4) AFFORDABILITY
(5) ACCOUNTABILITY
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2019
દ્રષ્ટિકોણ
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ કલ્પના કરે છે એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા જે પ્રત્યક્ષ રીતે આપણા દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાન સમાજ માં પરિવર્તિત કરે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2019
- અધ્યક્ષ – ડૉ. કે. કસ્તુરીરંગન
- કે.જે. અલ્ફાન્સે (ભૂતપૂર્વ IAS અધિકારી)
- મંજૂલ ભાર્ગવ (ગણિત શાસ્ત્રી -પ્રિન્સટન યુનિ.)
- રામશંકર કુરિલ (ઉપકુલપતિ- ડૉ. આંબેડકર યુનિ)
- ટી.વી. કટ્ટામણિ (ઉપકુલપતિ-આદિજાતિ યુનિ)
- વસુધા કામત (ઉપકુલપતિ-SNDT યુનિ.)
- કે.એમ.ત્રિપાઠી (ઉત્તરપ્રદેશ)
- પ્રો. મઝહર આસિફ (પર્સિયન ભાષા)
- એમ. કે. શ્રીધર (CABE સભ્ય)
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020
- નવી શિક્ષણ નીતિ લાગૂ થયા બાદ ભણતર પર કુલ જીડીપીના 6 ટકા ખર્ચ કરવામાં આવશે જે અત્યાર સુધી 4.43 ટકા હતો.
- ધોરણ પાંચ સુધી માતૃભાષામાં અભ્યાસને મહત્વ
- માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું.
- કાયદા અને તબીબી શિક્ષણ સિવાયના તમામ ઉચ્ચ શિક્ષણ માટે એક સંસ્થાના રૂપે ભારત ઉચ્ચ શિક્ષણ આયોગ (HECI)ની રચના કરવામાં આવશે.
- એટલે કે ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકાર હશે અને ઉચ્ચ શિક્ષામાં 3.5 કરોડ નવી સીટો જોડવામાં આવશે.
- ધોરણ 6થી વોકેશનલ કોર્સ શરૂ કરાશે.
- જેના માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણથી જ ઇન્ટર્નશિપ કરાવવામાં આવશે.
- કોર્સમાં મ્યૂજિક અને આર્ટ્સને પણ સામેલ કરી ઉત્તેજન આપવામાં આવશે.
- ઈ-કોર્સને પ્રોત્સાહન આપવા માટે એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેક્નોલોજી ફોરમ (NEFT) બનાવવામાં આવી રહ્યું છે જેના માટે વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે.
- 2030 સુધી શાળા શિક્ષણમાં GER (Gross Enrolment Ratio) 100% સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે.
- 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં GER (Gross Enrolment Ratio) 50% સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે.
- નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને મલ્ટીપલ એન્ટ્રી મલ્ટીપલ એક્ઝિટનો વિકલ્પ હશે.
- M.Phil નો કોર્સ સમાપ્ત થશે.
- ગ્રેજ્યુએશન પ્રથમ વર્ષ સર્ટીફીકેટ, બીજું વર્ષ ડીપ્લોમાં, ત્રીજું વર્ષ ડીગ્રી અને ચોથું વર્ષ ડીગ્રી વિથ રીસર્ચ રહેશે.
- આર્ટસ,કોમર્સ,સાયન્સ જેવા ભેદ નાબુદ
- જ્ઞાન આધારિત સમાજની રચના
- 4 ભાગ અને 27 પ્રકરણો છે.
Table
5+ નર્શરીથી ધોરણ – ૨ ફાઉન્ડેશન સ્ટેજ (3 થી ૮ વર્ષ) | 3+ ધોરણ – ૩ થી ૫ પ્રિયેટરી સ્ટેજ (૮ થી ૧૧ વર્ષ) | 3+ ધોરણ – ૬ થી ૮ મિડલ સ્ટેજ (૧૧ થી ૧૪ વર્ષ) | 4 ધોરણ ૯ થી ૧૨ સેકન્ડરી સ્ટેજ (૧૪ થી ૧૮ વર્ષ) |
પાયાનું શિક્ષણ | માળખાકીય અભ્યાસ ની શરૂઆત | વિષયવાર જ્ઞાન મેળવવાની શરૂઆત | આજીવીકા અને ઉચ્ચ શિક્ષણ માટે ની પૂર્વ- તૈયારી |
રમત-ગમત દ્વારા પ્રવૃતિલક્ષી શિક્ષણ ઝડપથી મગજ વિકાસ | ગણિત-ભાષા અને સ્થાનિક પર્યાવરણનો અભ્યાસ | ઓથોરીટી દ્વારા 3-5-8 ની પરીક્ષાનો પ્રારંભ | બોર્ડની પરીક્ષા (10 +12) |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2019
શાળાકીય શિક્ષણ
નવી નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં પ્રિ-સ્કૂલથી લઈને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% GER(ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે.
શાળા છોડનારા 2 કરોડ વિધાર્થીઓને NEP 2020 અંતર્ગત મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે.
12 વર્ષના શાળાકીય અભ્યાસ અને ૩ વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ રહેશે.
વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીના તમામ વિધાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવશે.
રોજગારલક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ થશે.
ધોરણ-5 સુધીનો અભ્યાસ માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં રહેશે.
ઉચ્ચ શિક્ષણ
રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.
ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે.
15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો, શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે.
શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે.
SC, ST, OBC અને અન્ય SEDG શ્રેણીના વિધાર્થીઓની કુશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, ૩.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે.
વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ Ph.D કરી શકાશે.
વિધાર્થીનું શિક્ષણ કોઈ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.
વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો કિજિટલ રીતે સંગ્રહ કરવા માટે ‘એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020
વર્ષ 2025 સુધી મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની પ્રાપ્તિ કરવી.
વર્ષ 2030 સુધી સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોચ સુનિશ્વિત કરવી.
વર્ષ 2030 સુધીમાં SDG ગોલ 4 ની પ્રાપ્તિ કરવી.
વર્ષ 2040 સુધીમાં ભારતની શિક્ષણવ્યવસ્થા વિશ્વની ઉન્નત શિક્ષણવ્યવસ્થા સમકક્ષ બનાવવી.
વર્ષ 2040 સુધીમાં, તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બડુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે.
વર્ષ 2030 સુધીમાં, પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બડુવિદ્યાશાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ.
National Education Policy-2020
Reinventing the school education
Age 3-8 (5)
Age 8-11 (3)
Age 11-14 (3)
Age 14-18 (4)
Reinventing the School Education – NEP
Present System (10+2 = 12)
NEP (5+3+3+4 = 15)
Talking
2 years-Classes 11 & 12 (Ages 16-18)
4 (Class 9-12)
Ages 14-18
Secondary
10 years
(Ages 6-16)
Classes 1-10
3 years (Class 6-8)
Ages 11-14
3 years (Class 3-5)
Ages 8-11
5 Years
Unorganized sector
Play school/KG
2 years (Class 1 & 2) Ages 6-8 3 years (Anganwadi/pre school/Ballavatika)
Middle
Preparatory
Foundational
National Education Policy (NEP)-2020
1992 modified
National Policy on Education (NPE)
29th July, 2020
Right to Education Act 2009 ΝΕΡ 2020
Access & Equity
“availability
*fairness
पलय – समानता
③गु녀이지 ④ दिलसिठी Quality सहायिनीमा Education
National Education Policy (NEP)-2020
PIB દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
29.07.2020 ના રોજ જાહેર કરવામાં આવી છે.
NEP 2020 ની મુખ્ય લાક્ષણિકતાઓની વિગતો નીચે મુજબ છે.
1. પૂર્વ-પ્રાથમિક શાળાથી ધોરણ 12 સુધીના શાળાકીય શિક્ષણના તમામ સ્તરે સાર્વત્રિક પ્રવેશની ખાતરી કરવી;
National Education Policy (NEP)-2020
2. 3-6 વર્ષની વચ્ચેના તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણની ખાતરી કરવી;
3.નવું અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું માળખું (5+3+3+4);
4.કળા અને વિજ્ઞાન વચ્ચે, અભ્યાસક્રમ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે, વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્રવાહો વચ્ચે કોઈ સખતવિભાજન નહીં;
પાયાના સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર રાષ્ટ્રીય મિશનની સ્થાપના
બડુભાષાવાદ અને ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર ભાર
ઓછામાં ઓછા ધોરણ 5 સુધી શિક્ષણનું માધ્યમ, માતૃભાષા/માતૃભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષા હશે. પરંતુ પ્રાધાન્ય ધોરણ 8 અને તેથી આગળ સુધી,
મૂલ્યાંકન સુધારણા – આપેલ શાળા વર્ષ દરમિયાન બે વાર બોર્ડ પરીક્ષાઓ, એક મુખ્ય પરીક્ષા અને જો ઈચ્છા હોય તો એક સુધારણા માટે;
નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપના, પરખ
સમાન અને સમાવિષ્ટ શિક્ષણ – સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો (SEDGs) પર વિશેષ ભાર આપવામાં આવે છે;
વંચિત પ્રદેશો અને જૂથો માટે અલગ જાતીય સમાવેશ ફંડ અને વિશેષ શિક્ષણ ઝોન
(શિક્ષકોની ભરતી અને ગુણવત્તા આધારિત કામગીરી માટે મજબૂત અને પારદર્શક પ્રક્રિયાઓ;
શાળા સંકુલ અને ક્લસ્ટરો દ્વારા તમામ સંસાધનોની ઉપલબ્ધતાની ખાતરી કરવી
સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (SSSA) ની સ્થાપના
શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં વ્યાવસાયિક શિક્ષણનો સંપર્ક;
ઉચ્ચ શિક્ષણમાં GER ને 50% સુધી વધારવું;
મલ્ટીપલ એન્ટ્રી -મલ્ટીપલ એકજીટ સાથે સર્વગ્રાહી અને મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન
NTA ની સ્થાપના; એકેડેમિક બેંક ઑફ ક્રેડિટની સ્થાપના;(MERUS) ની સ્થાપના
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) ની સ્થાપના;
‘હળવા પરંતુ ચુસ્ત’ નિયમન;
તબીબી અને કાયદાકીય શિક્ષણને બાદ કરતા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના પ્રમોશન માટે એકલ સર્વોચ્ચ છત્ર સંસ્થા- ભારતનું ઉચ્ચ શિક્ષણ કમિશન (HECI) – જેની નીચે ચાર એકમ
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) વધારવા માટે ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગનું વિસ્તરણ.
શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ
વ્યવસાયિક શિક્ષણ એ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ હશે.
શિક્ષક શિક્ષણ – 4-વર્ષ
નેશનલ એજ્યુકેશનલ ટેક્નોલોજી ફોરમ (NETF) શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટને વધારવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિચારોના આદાન-પ્રદાન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
શિક્ષણના તમામ સ્તરોમાં ટેકનોલોજીનું યોગ્ય એકીકરણ.
100% યુવા અને પુખ્ત સાક્ષરતા ડાંસલ કરવી.
શિક્ષણ સંસ્થાઓ ‘નફા માટે નહીં*
ઑડિટ અને ડિસ્ક્લોઝરના સમાન ધોરણો
શિક્ષણ ક્ષેત્રે જાહેર રોકાણને જીડીપીના 6% સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરશે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ પર એકંદર ધ્યાન કેન્દ્રિત કરવા અભયુ – શિાЯબન માટે સંકલન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સલાડકાર બોર્ડ ઓફ એજ્યુકેશનને મજબૂત બનાવવું.
NEP, 2020 નું લક્ષ્ય 2030 સુધીમાં પૂર્વશાળાથી માધ્યમિક સ્તરમાં GERને 100% સુધી વધારવાનું છે જ્યારે વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં GER 26.3% (2018) થી 2035 સુધીમાં 50% કરવાનો છે.
શિક્ષક પ્રશિક્ષણ/ક્ષમતા નિર્માણ અને શિક્ષકોના વ્યવસાયિક વિકાસને લગતા તમામ મુદ્દાઓને વ્યાપકપણે સંબોધવા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ (PMMMNMTT) 2014 માં શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં કુલ 95 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી જેના દ્વારા શિક્ષકો/શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. હાલમાં, સ્ટેન્ડિંગ ફાઈનાન્સ કમિટીએ સ્કીમનું મૂલ્યાંકન કર્યું છે અને કુલ રૂ. 2025-2026 સુધી ચાલુ રાખવાની ભલામણ કરી છે.
દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણનીતિ કોની ભલામણથી અમલી બનેલ ?
A રાધાકૃશ્નન આયોગ
B મુદલિયાર પંચ
C કોઠારી કમીશન
D ઈશ્વરભાઈ દેસાઈ સમિતિ
વર્ષ 1986 નાં શિક્ષણની નીતિગત ઘોષણાપત્રનું નામ શું છે?
A શિક્ષણના પડકારો : નીતિગત પરિપ્રેક્ષ્ય
B શિક્ષણની સમસ્યાઓ :નીતિગત પરિપ્રેક્ષ્ય
C શિક્ષણની આધારશીલા : નીતિગત પગલાઓ
D શિક્ષણની સ્થિતિ :- સમગ્રલક્ષી પરિપ્રેક્ષ્ય
MLL (Minimum Level of Learning) नां पुरस्ऽर्ता કોણ છે?
A પ્રો.યશપાલ
B ડી.એસ.કોઠારી
C ડૉ.રવીન્દ્રભાઈ દવે
D પ્રો. રામમૂર્તિ
માતૃભાષા શિક્ષણ અંગે NEP 2020માં કઈ જોગવાઈ છે ?
A પ્રાથમિક શિક્ષણ ખાસ કરીને ધોરણ 5 સુધી ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ
B પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 5 સુધી માતૃભાષામાં અને શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ
C ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ
D પુર્વાપ્રાથામિક કક્ષાએથી ત્રિભાષા શિક્ષણની જોગવાઈ છે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં વોકેશનલ કોર્ષની જોગવાઈ કયા ધોરણથી છે
A ધોરણ 5
B ધોરણ 6
C ધોરણ 7
D ધોરણ 8
NEP 2020 માં અભ્યાસક્રમની રચનાના હાર્દરૂપ તત્વો કયા છે ?
1. જાતીય સમાનતા
A માત્ર 1 અને 3
2. રાજકીય જાગૃતિ X
B માત્ર 2 અને 3
૩.બંધારણીય જવાબદારીઓ
C માત્ર 1 અને 2
D આપેલ તમામ
NEP 2020 આધારભૂત સ્થંભો કયા છે ?
1. गुणवत्ता
A માત્ર 1 અને 3
2.સમાન પહોચ
B માત્ર 2 અને 3
૩. ધર્મનિરપેક્ષતા X
C માત્ર 1 અને 2
D આપેલ તમામ
હાલના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક અંગેના વિધાનો ચકાસો.
પત્રક D1 એ ધોરણ 1 અને 2 નાં બાળકો માટેનું રચનાત્મક પ્રગતિપત્રક છે.
A માત્ર વિધાન 1 સાચું
2. પત્રક D2 એ ધોરણ 1 અને 2 નાં બાળકો માટેનું પરિણામપત્રક છે.
B માત્ર વિધાન 2 સાચું
Di Gazing youતિપણક
D 2 -tal aaj thing
પરિણામપગઠ
બંને વિધાન સાચા
D3 ઘોર્ટમા વિદ્યાપો અપિગફ D4 E-2 Yelामपाठ
બંને વિધાન ખોટા
NEP 2020 અંગે નીચેના વિધાન જુઓ
વર્ષ 2035 સુધીમાં એફીલેટેડ કોલેજો બંધ થશે.
માત્ર વિધાન 1 સાચું
2. વર્ષ 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં GER 50% કરવાનો લક્ષ્યાંક છે.
A
B માત્ર વિધાન 2 સાચું
C બંને વિધાન સાચા
બંને વિધાન ખોટા
1. ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
v 3 થી 8 વર્ષના બાળકો માટે ભલામણો
✓ બાળકના 85% મગજનો વિકાસ 6 વર્ષ સુધીમાં
✓ સામાજિક અને આર્થિક પછાત બાળકો માટે પુરતી
v સુવિધાઓ ઉપલબ્ધ નથી.
✓ વર્ષ 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ અને બાલસંભાળ સુનિશ્વિત કરવી.
ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
બહુસ્તરીય, બહુઆયામી, લવચીક,પ્રવૃત્તિ આધારિત,રમતગમત અને શોધ આધારિત શિક્ષણ
મૂળાક્ષરો, ભાષા, સંખ્યા, ગણતરી, રંગ અને આકાર,કલાચિત્રકામ, હસ્તકલા, નાટકો,સંગીતકલા ને મહત્વ
શારીરિક,મનોશારીરિક, બોધાત્મક,સામાજિક, સાવૅન્ગિક, અને નૈતિક વિકાસ પર ભાર
ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
ભાષા સાક્ષરતા અને સંખ્યાગ્યાન સુનિશ્વિત કરવું
NCERT દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે National Curricular & Pedagogical Framework for Early Childhood Care & Education (NCPFECCE) नी રચના. જે બે ભાગમાં હશે 1. 0-3 વર્ષ 2. 3-8 વર્ષ
ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
1. આંગણવાડી 2. પ્રાથમિક શાળા સંકુલોમાં આવેલ આંગણવાડી ૩. પુર્વપ્રાથમિક અને પ્રાથમિક સયુંકત શાળા
સંકુલો 4. બાલમન્દિરો ને આવરી લેવામાં આવશે
તાલીમ પામેલ શિક્ષકોની ભરતી
હાલ કાર્ય કરનાર માટે જો ધોરણ 12 પાસ હોય તો 6 માસનો કોર્ષ અને 12 પાસથી ઓછા માટે 1 વર્ષનો કોર્ષ
ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
5 વર્ષથી ઓછી વયના બાળકોને “ પૂર્વ પ્રાથમિક વર્ગ “ અથવા “બાલવાટિકા”માં પ્રવેશ અપાશે.
મધ્યાહન ભોજન યોજનાનું વિસ્તૃતીકરણ થશે.
દરેક બાળકના સ્વાસ્થ્યની તપાસ
DTH ચેનલ અને દુરવર્તિ શિક્ષણમાં સમાવેશ
ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
CRC કક્ષાએ તાલીમી કાર્યક્રમો અને મહિનામાં ઓછામાં ઓછો 1 સંપર્ક વર્ગ
शिक्षा पिलगनी
અભ્યાસક્રમ સરચના અને શિક્ષણની જવાબદારી MHRD ની રહેશે.
शिक्षक्षत भगप्नप
આયોજન અને અમલીકરણ માટે 1 MHRD 2. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 3. હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર મંત્રાલય 4.આદિજાતી વિકાસ મંત્રાલય જવાબદાર રહેશે.
ભાગ 1 – શાળા શિક્ષણ
1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ – અધ્યયનનો પાયો.
એક ટાસ્ક ફોર્સ બનાવાશે જે માર્ગદર્શન આપશે.
આદિજાતિ વિસ્તારોમાં આશ્રમ શાળાનાં સંકલનમાં શરુ કરાશે
ભાગ 1 – શાળા શિક્ષણ
પ્રકરણ 2 : મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
NIPUN लारत
FLN
સરળ વાચન, લેખન અને અર્થગ્રહણ તથા ભારતીય અંકના સરવાળા અને બાદબાકી નાં કરી શકવાની સ્થિતિ
NSSO-વર્ષ 2017 રીપોર્ટ મુજબ 5 કરોડ બાળકો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન નથી ધરાવતા
વર્ષ 2025 સુધીમાં ધોરણ ૩ સુધીમાં મૂળભૂત સાક્ષારતા અને સંખ્યાગ્યાન પ્રાપ્ત કરવું
ભાગ 1 – શાળા શિક્ષણ
પ્રકરણ 2 : મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
MHRD द्वारा NMFLN (National Mission Foundational Literacy & Numeracy” मिशन शरु થશે.
શિક્ષક વિદ્યાર્થી રેશિયો (30:1) સામાન્ય શાળામાં અને સામાજિક આર્થિક વંચિત વિદ્યાર્થીઓ માટે શિક્ષક વિદ્યાર્થી રેશિયો (25:1) રહેશે.
| સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
ભાગ 1 – શાળા શિક્ષણ
પ્રકરણ 2 : મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
બાળકો ધોરણ 1માં પ્રવેશ પછી શાળા નાં છોડે તે માટે NCERT અને SCERT દ્વારા 3 માસનું “શાળા તૈયારી મોડ્યુલ” વિકસાવાશે.
DIKSHA(DIGITAL INFRASTRUCTURE FOR KNOWLEDGE SHARING) માં ડીજીટલ કંટેનનો વિકાસ.રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર બનાવાશે. | પિયર ટયુટરિન્ગ પર ભાર મુકાશે.
ભાગ 1 – શાળા શિક્ષણ
પ્રકરણ 2 : મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાગ્યાન
22 শোপাশ
ભારતીય ભાષામાં પ્રેરણાદાયી અને આનંદપ્રદ પુસ્તકો બનશે
શાળા પુસ્તકાલયો એન ડીજીટલ લાઈબ્રેરીની સ્થાપના
પૌષ્ટિક ભોજનની ઉપલબ્ધતા અને જ્યાં પાકું ભોજન નાં મળી શકે ત્યાં સ્થાનિક સ્થિતિ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા દા.ત. શીંગ ચણા અને સ્થાનિક ફળો.
દરેક બાળક માટે આરોગ્ય કાર્ડ
5+ you arms નર્શરીથી ધોરણ-૨ ફાઉન્ડેશન સ્ટેજ (3 થી
૮વર્ષ) જ Foundationhl
3+ ધોરણ -૩ થી ૫ પ્રિયેટરી સ્ટેજ (૮ થી | ૧૧ વર્ષ)
3+ ધોરણ – ૬ થી ૮ મિડલ સ્ટેજ (૧૧ થી ૧૪ વર્ષ)
4 ધોરણ ૯ થી ૧૨ સેકન્ડરી સ્ટેજ (૧૪ થી ૧૮ વર્ષ)
પાયાનું શિક્ષણ
માળખાકીય અભ્યાસ ની શરૂઆત
વિષયવાર જ્ઞાન મેળવવાની શરૂઆત
આજીવીકા અને ઉચ્ચ શિક્ષણ માટે ની પૂર્વ- તૈયારી
રમત-ગમત દ્વારા પ્રવૃતિલક્ષી શિક્ષણ ઝડપથી મગજ વિકાસ
ગણિત-ભાષા અને સ્થાનિક પર્યાવરણનો અભ્યાસ
ઓથોરીટી દ્વારા 3-5-8 नी परीक्षानो પ્રારંભ
બોર્ડની પરીક્ષા
10 +12
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2019
શાળાકીય શિક્ષણ
નવી નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં પ્રિ-સ્કૂલથી લઈને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% GER(ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે.
શાળા છોડનારા 2 કરોડ વિધાર્થીઓને NEP 2020 અંતર્ગત મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે.
12 વર્ષના શાળાકીય અભ્યાસ અને ૩ વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ રહેશે.
વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીના તમામ વિધાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવશે.
રોજગારલક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ થશે.
ધોરણ-5 સુધીનો અભ્યાસ માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2019
ઉચ્ચ શિક્ષણ
રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.
ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે.
15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો, શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે.
શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે.
SC, ST, OBC અને અન્ય SEDG શ્રેણીના વિધાર્થીઓની કુશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2019
ઉચ્ચ શિક્ષણ
2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, ૩.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે.
વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ PhD કરી શકાશે.
વિધાર્થીનું શિક્ષણ કોઈ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.)
વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો કિજિટલ રીતે સંગ્રહ કરવા માટે ‘એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020
વર્ષ 2025 સુધી મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની પ્રાપ્તિ કરવી
sbe 27 गास छ 84 169
વર્ષ 2030 સુધી સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોચ સુનિશ્વિત કરવી
વર્ષ 2030 સુધીમાં SDG ગોલ 4 ની પ્રાપ્તિ કરવી
વર્ષ 2040 સુધીમાં ભારતની શિક્ષણવ્યવસ્થા વિશ્વની ઉન્નત શિક્ષણવ્યવસ્થા સમકક્ષ બનાવવી.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020
વર્ષ 2040 સુધીમાં, તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બડુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે.
વર્ષ 2030 સુધીમાં, પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બડુવિદ્યાશાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ.
Age 3-8 (5)
guત્રવામક
प्रारंलिठ
National Education Policy-2020 Reinventing the school education
Age 8-11 (3)
Age 11-14(3)
Age 14-18 (4)
प्राथमि
માધ્યમિક
Reinventing the School Education – NEP
Present System (10+2 = 12)
NEP (5+3+3+4 = 15)
Talking
2 years-Classes 11 & 12 (Ages 16-18)
4 (Class 9-12)
Ages 14-18
Secondary
10 years
(Ages 6-16)
Classes 1-10
3 years (Class 6-8)
Ages 11-14
3 years (Class 3-5)
Ages 8-11
5 Years
Unorganized sector
Play school/KG
2 years (Class 1 & 2) Ages 6-8 3 years (Anganwadi/pre school/Ballavatika)
Middle
Preparatory
Foundational
National Education Policy (NEP)-2020
1986
1992 modified
National Policy on Education (NPE)
29th July, 2020
Right to Education Act 2009
ΝΕΡ 2020
Access & Equity
“availability
*fairness
पलय – समानता
③गु녀이지 ④ दिलसिठी Quality सहायिनीमा Education
National Education Policy (NEP)-2020
PIB દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
29.07.2020 ના રોજ જાહેર કરવામાં આવી છે.
NEP 2020 ની મુખ્ય લાક્ષણિકતાઓની વિગતો નીચે મુજબ છે-
1. પૂર્વ-પ્રાથમિક શાળાથી ધોરણ 12 સુધીના શાળાકીય શિક્ષણના તમામ સ્તરે સાર્વત્રિક પ્રવેશની ખાતરી કરવી;
National Education Policy (NEP)-2020
2. 3-6 વર્ષની વચ્ચેના તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણની ખાતરી કરવી;
3.નવું અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું માળખું (5+3+3+4);
4.કળા અને વિજ્ઞાન વચ્ચે, અભ્યાસક્રમ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે, વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્રવાહો વચ્ચે કોઈ સખતવિભાજન નહીં;
National Education Policy (NEP)-2020
પાયાના સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર રાષ્ટ્રીય મિશનની સ્થાપના; NIPUN DRY
બડુભાષાવાદ અને ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર ભાર;
ઓછામાં ઓછા ધોરણ 5 સુધી શિક્ષણનું માધ્યમ, માતૃભાષા/માતૃભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષા હશે. પરંતુ પ્રાધાન્ય ધોરણ 8 અને તેથી આગળ સુધી,
National Education Policy (NEP)-2020
મૂલ્યાંકન સુધારણા – આપેલ શાળા વર્ષ દરમિયાન બે વાર બોર્ડ પરીક્ષાઓ, એક મુખ્ય પરીક્ષા અને જો ઈચ્છા હોય તો એક સુધારણા માટે;
નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપના, પરખ
સમાન અને સમાવિષ્ટ શિક્ષણ – સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો (SEDGs) પર વિશેષ ભાર આપવામાં આવે છે;
National Education Policy (NEP)-2020
વંચિત પ્રદેશો અને જૂથો માટે અલગ જાતીય સમાવેશ ફંડ અને વિશેષ શિક્ષણ ઝોન
(શિક્ષકોની ભરતી અને ગુણવત્તા આધારિત કામગીરી માટે મજબૂત અને પારદર્શક પ્રક્રિયાઓ;
શાળા સંકુલ અને ક્લસ્ટરો દ્વારા તમામ સંસાધનોની ઉપલબ્ધતાની ખાતરી કરવી
સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (SSSA) ની સ્થાપના
National Education Policy (NEP)-2020
શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં વ્યાવસાયિક શિક્ષણનો સંપર્ક;
ઉચ્ચ શિક્ષણમાં GER ને 50% સુધી વધારવું;
૨૦૩૬ સુ4
HECI
મલ્ટીપલ એન્ટ્રી -મલ્ટીપલ એકજીટ સાથે સર્વગ્રાહી અને મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન; ABC
NTA ની સ્થાપના; એકેડેમિક બેંક ઑફ ક્રેડિટની સ્થાપના;(MERUS) ની સ્થાપના; IT FIM PARAKH
National Education Policy (NEP)-2020
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) ની સ્થાપના;
‘હળવા પરંતુ ચુસ્ત’ નિયમન;
તબીબી અને કાયદાકીય શિક્ષણને બાદ કરતા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના પ્રમોશન માટે એકલ સર્વોચ્ચ છત્ર સંસ્થા- ભારતનું ઉચ્ચ શિક્ષણ કમિશન (HECI) – જેની નીચે ચાર એકમ
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) વધારવા માટે ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગનું વિસ્તરણ.
શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ
National Education Policy (NEP)-2020
વ્યવસાયિક શિક્ષણ એ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ હશે.
वर्ष 2030
શિક્ષક શિક્ષણ – 4-વર્ષ
નેશનલ એજ્યુકેશનલ ટેક્નોલોજી ફોરમ (NETF) શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટને વધારવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિચારોના આદાન-પ્રદાન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
શિક્ષણના તમામ સ્તરોમાં ટેકનોલોજીનું યોગ્ય એકીકરણ.
National Education Policy (NEP)-2020
100% યુવા અને પુખ્ત સાક્ષરતા ડાંસલ કરવી.
શિક્ષણ સંસ્થાઓ ‘નફા માટે નહીં
ઑડિટ અને ડિસ્ક્લોઝરના સમાન ધોરણો
શિક્ષણ ક્ષેત્રે જાહેર રોકાણને જીડીપીના 6% સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરશે.
National Education Policy (NEP)-2020
CABE
ગુણવત્તાયુક્ત શિક્ષણ પર એકંદર ધ્યાન કેન્દ્રિત કરવા અભયુ – શિાЯબન માટે સંકલન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સલાડકાર બોર્ડ घमन्ड्रलेघान વધાન ઓફ એજ્યુકેશનને મજબૂત બનાવવું.